Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ર૧ મે ના રોજ ઉજવાશે 'ચા' દિવસ

ભારતની દરખાસ્તથી સંયુકત રાષ્ટ્રની જાહેરાત

વોશિંગ્ટન તા. ૧૬ :.. ભારતના પ્રસ્તાવનો સ્વિકાર કરીને સંયુકત રાષ્ટ્ર (યુ. એન.) દ્વારા એવી જાહેરાત કરાઇ છે કે ર૧ મી મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવાશે.

 

સંયુકત રાષ્ટ્ર દ્વારા જણાવાયુ છે કે ર૧ મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવાતા ચા ના ઉત્પાદન અને વપરાશમાં વધારો થશે.

 

સંયુકત રાષ્ટ્રએ ચા માં રહેલા ઔષધીય ગુણો અને સાંસ્કૃતિક મહત્વને પણ માન્યતા પ્રદાન કરી છે.

(11:42 am IST)