Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં ત્રણ રાજ્યોમાં અાજે કોંગ્રેસની સરકારો શપથ લેશે

રાજસ્થાનમાં સવારે 10-15 વાગ્યે :મધ્યપ્રદેશમાં બપોરે 1-15 કલાકે અને છત્તીસગઢમાં સાંજે 4-30 વાગ્યે શપથ સમારોહ

નવી દિલ્હી :રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં trn૩ રાજ્યોમાં કાલે કોંગ્રેસની સરકારો શપથ લેશે

રાજસ્થાનમાં અશોક ગહેલોતના વડપણ હેઠળ નવી કોંગ્રેસ સરકાર કાલે સોમવારે સવારના ૧૦.૧૫ વાગ્યે જયપુરના આલ્બર્ટ ગ્રાઉન્ડ હોલમાં શપથ લેશે.

મધ્ય પ્રદેશમાં કાલે સોમવારે બપોરના ૧.૧૫ વાગે ભોપાલના જાંબુરી મેદાનમાં કમલનાથની નવી કૉંગ્રેસ સરકારની સોગંદવિધિ થશે.

છત્તીસગઢમાં આ સાથે જ  આવતીકાલે ૪.૩૦ વાગ્યે ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ, રાયપુર ખાતે નવી કોંગ્રેસ સરકાર સોગંદ લેશે

(9:42 am IST)