Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

લખનઉમાં બે પોપટ ચોરની ધરપકડ : ૬૦પ પોપટ જપ્ત

લખનઉ (ઉત્તરપ્રદેશ) ની પોલીસે ર લોકોની સરંક્ષિત પ્રજાતિના દેશી પોપટની ચોરીના આરોપમા ધરપકડ કરવામાં આવી હતી. અને એમને પાસેથી કુલ ૬૦પ પોપટ જપ્ત કરવામાં આવ્યા. પોલીસે કહ્યુ કે આરોપી એને નેપાળ લઇ જવાના હતા. આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે તેઓએ આ પોપટ સીતાપુર અન તેની આસપાસના વિસ્તારોમાંથી પકડયા હતા.

(12:00 am IST)