Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

ખાદ્ય કિંમતમાં આવેલ ઘટને કારણે જથ્થાબંધ મોઘવારી દર નવેમ્બરમાં ઘટી ૪.૬૪ ટકા રહ્યો

સરકાર દ્વારા શનિવારે પ્રસ્તૃત થયેલ આંકડા પ્રમાણે ખાદ્ય પદાર્થોની કિંમતમા આવેલ ઘટને કારણે નવેમ્બરમાં જથ્થાબંધ કિંમત સૂચકાંક (ડબલ્યુ પીઆઇ) દર  ઘટીને ૪.૬૪ ટકા રહી જે ત્રણ મહીનાના નિમ્મસ્તર પર છે.  ઓકટોબરમા જથ્થાબંધ મોંઘવારી દર પ.ર૮ ટકા રહેલ. નવેમ્બરમાં રીટેલ મોંઘવારી દર ૧૭ મહીનાના નિમ્નસ્તર ર.૩૩ ટકા રહેલ હતો.

(12:00 am IST)