Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીઃ રાફેલ વિમાન સોદા નિર્ણયમાં તથ્યાત્મક સુધારનો અનુરોધ કર્યો

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટની સમક્ષ અરજી દાખલ કરી રાફેલ વિમાન સોદા પર નિર્ણયમાં તથ્યાત્મક સુધાર કરવાનો અનુરોધ કર્યો છે. પોતાના નિર્ણયમાં કોર્ટએ સરકારના હવાલાથી કહ્યુ હતુ કે રાફેલ પર સીએજી રીપોર્ટ આપી ચૂકેલ છે. અને લોકલેખા સમિતિ(પીએસી) એને તપાસી ચુકી છે. સરકારે આ તથ્યમાં સુધારાનો અનુરોધ કર્યો છે.

(12:00 am IST)