Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

શહિદ પતિને વિરાંગના પત્નિની અંતિમ સલામી

મણીપુરમાં શહીદ થયેલ રાયફલમેન સ્વર્ગીયારીનો પાર્થીવ દેહ તેમના પૈતૃક ગામ થાયલરાકુચીમાં લાવવામાં આવતા મોટી સંખ્યામાં લોકો શ્રધ્ધાંજલી અર્પવા તથા અંતિમ યાત્રામાં સામેલ થવા ઉમટ્યા હતા. સ્વર્યીયારીની પત્નિ જુરી સ્વર્ગીયારીએ આંખોમાંથી વહેતા અશ્રુઓ સાથે પતિને સલામ કરી અંતિમ વિદાય આપી હતી.

(2:33 pm IST)