Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

બિહાર ભાજપના દિગ્ગજ નેતા સુશીલ મોદી ભારે નારાજ

ડેપ્યુટી સીએમ બનાવવામાં નહિ આવતા સુશીલ મોદીના ચહેરા ઉપર આપનાર આજની નજરે પડતી હતી. બિહાર ભાજપના દિગ્ગજ નેતા અને અત્યાર સુધી નાયબ મુખ્યમંત્રી રહેલા  સુશીલ મોદી ને પડતા મૂકવામાં આવતાં તેઓ આજે ગૃહમંત્રી અમિતભાઈ શાહ  બિહાર આવ્યા છે તેમને હજી સુધી મળવા પણ ગયા નથી. આ લખાય છે ત્યારે 3:30 વાગે અમિતભાઈ અને બિહારના પ્રભારી, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પટણા ખાતે ભાજપ હેડકવાટર ઉપર પહોંચ્યા છે. 4:30 વાગ્યે નીતીશકુમાર, બે નાયબ મુખ્યમંત્રી સાથે શપથ લઇ રહ્યા છે.

(4:22 pm IST)