Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

સિટી બેંકનો કૌભાંડી માસ્ટર માઇન્ડ શિવરાજપુરી ઝડપાયો : ૪૨૫ કરોડનું કૌભાંડ આચર્યુ હતું : જામીન ઉપર છુટ્યા બાદ ફરાર હતો

ગુરૂગ્રામ : જામીન ઉપર છુટ્યા બાદ બે વર્ષ સુધી ફરાર રહેલા સિટી બેંકના કૌભાંડી માસ્ટર માઇન્ડ શિવરાજપુરીને ઍસઆઇટીઍ ઉત્તરાખંડના દેહરાદૂનથી ધરપકડ કરી લેવામાં આવી હતી. આ કૌભાંડીને અઢી વર્ષની સજા ફટકારવામાં આવી હતી. બાદ ઉપરની કોર્ટમાં થી જામીન મળતા કેટલાક સમય કોર્ટમાં હાજર રહ્ના ૨૦૧૮ થી ફરાર થઇ ગયો હતો. તેના ઉપર ૫૦ હજારનું ઇનામ હતું

આ આરોપીઍ સિટસ બેંકમાં મેનેજર તરીકે રહી ૪૨૫ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતું. ડિસેમ્બર ૨૦૨૦માં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

(2:31 pm IST)