Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ઇસ્લામાબાદ-રાવલપિંડીમાં ફ્રાન્સ વિરોધી હજારો લોકોના દેખાવો : વરસતા વરસાદમાં બ્રિજ ઉપર લોકો બેસી ગયા : સ્ફોટક સ્થિતિ : ચારેકોર બેરીકેડ લગાવી દેવાયા

ઇસ્લામાબાદઃ  બરેલવી કટ્ટરપંથી જૂથ તેહરીક-લબ્બેક પાકિસ્તાનના હજારો સમર્થકો રાવલપિંડીથી ઇસ્લામાબાદ તરફ ­યાણ કરી રહ્ના છે.  ફ્રાંસ વિરોધી માર્ચને રોકવા માટે ફૈઝાબાદની આજુબાજુના વિસ્તારોમાં પોલીસની ભારે ટુકડી ગોઠવવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન પણ ટીઍલપીના ૩ હજાર કરતા વધુ વિરોધીઓ ફૈઝાબાદ બ્રિજ પર બેસી રહ્ના છે. રેલીનું નેતૃત્વ અલ્લામા ખાદિમ હુસેન રિઝવીના પુત્ર સાદ રિઝવી કરી રહ્ના છે.

(1:14 pm IST)