Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

બુધવારથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, શનિ અને રવિવારે વાતાવરણમાં પલટો આવશે, તારીખ 19 થી 22 સુધીમાં ઠંડીનો મધ્યમ રાઉન્ડ આવશે: કેદારનાથ બદ્રીનાથ જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડમાં હિમ વર્ષા શરૂ થઇ ગઇ છે, આજે કેદારનાથના કમાડ બંધ કરવામાં આવ્યા: ઉત્તરાખંડ અને યુપીના મુખ્યમંત્રી ભારે હિમવર્ષાના કારણે કેદારનાથ માં ફસાઈ પડ્યા છે: 4:30 વાગે નીતીશકુમારની શપથવિધિ, ભાજપના બે નાયબ મુખ્યમંત્રી રહેશે, બિહારના દિગ્ગજ ભાજપ નેતા સુશીલ કુમાર મોદીની બાદબાકી, તેમને રાજ્યસભામાં લઈ જવામાં આવશે

(1:07 pm IST)