Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ર૧ વર્ષીય છોકરી સાથે નોયડામા થઇ રેપની કોશિષઃ અજનબીઓએ બચાવી અને ફરી કર્ર્યો રેપ

         નોયડા( યુપી) માં નોકરીના સિલસીલામાં એક યુવકથી પાર્કમાં મળવા ગયેલ ર૧  વર્ષીય છોકરી સાથે ગેંગ રેપ કરવામાં આવ્યો.

         આ યુવકએ છોકરી સાથે રેપની કોશિષ કરી અને છોકરીને બચાવવા આવેલ ર લોકોએ પણ છોકરી સાથે રેપ કર્યો બંને આરોપીઓના ૩ મિત્રોએ પણ યુવતી પર રેપ કર્યો.

         પોલીસએ ૪ આરોપીઓની ધરપકડ કરી છે ર હજુ ફરાર છે મહિલાનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.

(11:55 pm IST)