Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

૧૯૯૩ પછી પ્રથમ વખત બેંક ડિપોઝીટસ પર વધારી શકે છે ઇન્સ્યોરનસ કવર

        બેંક ગોટાળાની આશંકાને જોતા  સરકાર બેંકોમાં ડિપોઝીટ રકમ પર ડિપોઝીટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ ડિપોજીટ ઇન્સ્યોરન્સ કવર વધારવા પર વિચાર કરી રહી છે.

        નાણામંત્રી નિર્મલા સીતારમણએ  જણાવ્યું કે કેબિનેટની મંજુરી મળશે તો સંસદના શીયાળુ સત્રમાં આ સંશોધન આવશે. ૧૯૯૩ થી ઇન્સ્યોરન્સ કવર રૂ. ૧ લાખ જ છે.

(10:25 pm IST)