Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

તોફાની માવઠાથી પછી સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન હવે સૂકું રહેશે: અંતે ચોમાસાએ વિદાય લીધી, આવતીકાલથી ઠંડી શરૂ થશ, ઠંડા પવન ફૂંકાશે, વરસાદનું પ્રમાણ નહિવત થવા લાગશે: કાશ્મીર ખીણમાં છુપાઈને બેઠેલા 800 ત્રાસવાદીઓને વીણીને ઠારવાનો લશ્કરનો જબરો પ્લાન

(12:48 pm IST)