Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

અડધી રાત્રે હોસ્‍ટેલ વોર્ડનએ કહ્યું પત્‍ની ઘરે નથી, આવીને ખાવાનુ બનાવી આપોઃ વિદ્યાર્થીની નો આરોપ

    જીબી પંત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીનો આરોપ છે કે પ્રોફેસર (હોસ્‍ટેલ વોર્ડન)એ એને અડધી રાત્રે ફોન કરી કહ્યું મારી પત્‍ની ઘર પર નથી ખાવાનું કોણ બનાવશે ? તુ આવીને બનવી દે.

        જયારે ઉતરાખંડની રાજયપાલ બેબીરાની મૌર્યાએ આ મામલા પર કુલપતિને તપાસ કરી પ્રોફેસર સામે સખ્‍ત કાર્યવાહીના નિર્દેશ આપ્‍યા છે. ફરિયાદ પછી પ્રોફેસરને વોર્ડન પદ પરથી હટાવી દીધા છે.

(12:00 am IST)