Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

મુંબઇ અને કોલકતા ડ્રાઇવીંગ માટે દુનિયાના સૌથી ખરાબ શહેરઃ

યુરોપીય કલપૂર્જા વિક્રેતા મિસ્‍ટર ઓટોની ડ્રાઇવીંગ સીટીમા ઇન્‍ડેૉ-ર૦૧૯ મા મુંબઇ અને કોલકતા ડ્રાઇવીંગ માટે દુનિયાના સૌથી ખરાબ શહેરોમાંથી એક બતાવેલા છે.

૧૦૦ શહેરોના આ લીસ્‍ટમા મુંબઇ ૧૦૦ મા અને કલકતા ૯૮ મા સ્‍થાન પર છે. અધ્‍યયન મુજબ ડ્રાઇવીંગને પ્રભાવિત કરનારા ૩ મુખ્‍ય પહલુ છે ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર, સુરક્ષા અને લાગત.

ડ્રાઇવીંગ માટે સૌથી સારૂ શહેર છે કેનેડાનુ કેલગરી.

(12:00 am IST)