Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

દલિત શખ્‍સની પંજાબમાં પિટાઇ પછી માંગ્‍યું પાણીઃ જબરદસ્‍તીથી પેશાબ પીવડાવ્‍યો

પંજાબના સંગરૂરમાં એક વિવાદને લઇ ચાર લોકો દ્વારા ૩૭ વર્ષીય દલિત શખ્‍સને માર મારવાનો મામલો સામે આવ્‍યો છે.

પીડિતએ બતાવ્‍યુ એને લાકડી તથા સળિયાથી મને માર્યો જયારે મે પાણી માંગ્‍ફુ તો મને ધરારથી પેશાબ પીવડાવવામા આવ્‍યો.

જયારે પોલીસએ કહ્યું કે મામલાની તપાસ ચાલુ છે પણ હજુ સુધી કોઇની ધરપકડ થઇ નથી.

(12:00 am IST)