Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

વિભાજનના ૪ વર્ષ પછી : આંધ્રપ્રદેશને મળ્યું રાજયચિન્હ

આંધ્ર પ્રદેશના વિભાજનને લગભગ ચાર વર્ષ પછી રાજયને અધિકારીક ઉપયોગ માટે પોતાનું નવુ રાજય ચીન્હનો સ્વીકાર કર્યો છે. સરકારએ  જણાવેલ કે આ ચિન્હ અમરાવતી કલાથી પ્રેરિત છે અને આમાં લીલો,લાલ અને પીળા રંગનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત રાજય ચિન્હની નીચે રાષ્ટ્રીય ચિન્હની પણ જગ્યા આપવામાં આવી છે.

(11:33 pm IST)