Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

છત્તીસગઢ અંબિકાપુરમાં ચૂંટણી રેલી કોંગ્રેસને દુઃખ એ છે કે એક ચા વાળો દેશનો પ્રધાનમંત્રી બની ગયોઃ નરેન્દ્રભાઇ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે પરિવારથી અલગ કોઇ નેતા પ વર્ષ કોંગ્રેસના અધ્યક્ષ રહે ત્યારે માનવામા આવે કે જવાહરલાલ નેહરૂએ ત્યાં લોકતંત્ર સ્થાપિત કર્યુ છે.

 

(11:31 pm IST)
  • રાજપીપળામાં બનશે નવુ એરપોર્ટ : ધોલેરા- રાજકોટ બાદ રાજપીપળામાં બનશે નવુ એરપોર્ટઃ સ્ટેચ્યું ઓફ યુનિટીના પ્રવાસનને વેગ માટે નિર્ણયઃ એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરીટી આપશે સહયોગ access_time 1:39 pm IST

  • આંધ્ર પ્રદેશમાં CBI નહિ કરી શકે તપાસઃ ચંદ્રબાબુ નાયડુએ બંધ કર્યા દરવાજાઃ કેન્દ્રને સીધો પડકાર કેન્દ્રીય એજન્સીને દરોડા-તપાસ કરવાની પરવાનગી આપવા કર્યો ઇન્કાર access_time 3:41 pm IST

  • નવસારી : અગ્રવાલ કોલેજ રોડ પાસેથી રૂ.૭૦ લાખની જૂની ચલણી નોટો સાથે બે શખ્સો ઝડપાયા :સુરતથી નવસારી જૂની નોટો વટાવવા આવ્યા હતા access_time 3:36 pm IST