Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

આચારસંહિતા ભંગઃ યુપીના ઉપ મુખ્યમંત્રી મૌર્યની કોર્ટમાં શરણાગતિ

ઉત્તરપ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ ર્મૌર્ય એ શુક્રવારે આચારસંહિતા ભંગના ર મામલામાં સને.ર૦૦૮ ના દુર્ગા પુજા પંડાલ સમિતિ સાથે સંબંધિત કેસમાં પ્રયાગરાજની કોર્ટમાં શરણાગતિ સ્વીકારી. કોર્ટે સુનાવણી બાદ મૌર્યને જામીન ઉપર છોડયા. મૌર્યના  જણાવ્યા મુજબ રાજનૈતિક વિરોધીઓએ એમના  વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરેલ છે.

(11:10 pm IST)
  • આયકર તૂટી પડ્યું: ગુજરાતમાં આવકવેરાએ દિપક નાઈટ્રેટ લી. ઉપર સર્વેનો ધમધમાટ ચાલુ કર્યો છે access_time 12:53 am IST

  • ઉપલેટા ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા વૃદ્ધનું મોત:ઉપલેટાના ડુમીયાણી ગામ અને સુપેડી ગામ વચ્ચેનો બનાવ: ૭૦ વર્ષીય આસપાસની ઉંમરના લાગતા અને ચોરણી-કડિયું પહેરેલ અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અકસ્માતમાં મોત:રેલવે સ્ટાફ દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશને મૃતદેહ લઈ આવ્યા બાદ PM માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો: પોલીસ દ્વારા તપાસ ચાલુ access_time 12:21 am IST

  • વિનય શાહના કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધારના લોકોના નાણા ફસાયા : વિનય શાહના કૌભાંડ તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધાર ગામના લોકોના પણ નાણા ફસાયાઃ ૫૦૦ લોકોના નાણાં ફસાયા હોવાનું સામે આવ્યું: સરધારના ૪ લોકો બન્યા હતા કંપનીના એજન્ટઃ તેમણે એજન્ટ બન્યા બાદ ગામના લોકોને જોડયા હતા access_time 1:39 pm IST