Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

લદાખના ભાજપના સાંસદ છેવાંગે સાંસદ પદ અને પાર્ટીનું પ્રાથમીક સભ્‍ય પદ છોડયુ

આધ્‍યત્‍મીક જીવન નાદુરસ્‍ત તબીયતનું આપ્‍યું કારણ

નવી દીલ્‍હી : ભાજપના લડાખના ૭૧વર્ષીય સાંસદ થુપસ્‍તાન છેવાંગે પાર્ટીના પ્રાથમીક સભ્‍ય પદ અને સાંસદ તરીકે રાજીનામું આપ્‍યું છે. જમ્‍મુ-કાશ્‍મીરનાભાજપ પ્રમુખ રવિન્‍દ્ર રૈનાએ જણાવેલ કે છેવાંગે નાદુરસ્‍ત તબીયત અને બાકીનું જીવન આધ્‍યાત્‍મીક રીતે જીવવા માંગતા હોવાનું જણાવી રાજીનામું આપ્‍યું છે. છેવાંગ બીજીવાર સાંસદ બન્‍યા હતા.

(4:05 pm IST)
  • અમેરીકાના સાંસદોએ ઉઈઘર મુસ્લિમો પર દમન ગુજારવા બદલ ચીન પર પ્રતિબંધો લાદતુ બીલ રજૂ કર્યુ access_time 3:18 pm IST

  • આલોક વર્મા-રાકેશ આસ્‍થાના વિવાદ ઉપર સુપ્રીમમાં સુનાવણી access_time 12:56 pm IST

  • દીવ : નાગવા બીચ નજીક કારે ૨૨ વ્યકિતઓને અડફેટે લીધા : ૭ ને ગંભીર ઈજા : આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો access_time 4:26 pm IST