Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

CBI કેસઃ આલોક વર્માને સીવીસી રિપોર્ટની કોપી આપવાનો આદેશ

નવી દિલ્હી :સીબીઆઈએ બે મુખ્ય ઑફિસર વિરુદ્ધ ભ્રષ્ટાચારના મામલામાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી  અદાલતે સીવીસી રિપોર્ટની કૉપી સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને સોંપવાનો આદેશ આપ્યો છે

  . કોર્ટે આલોક વર્મા પાસેથી રિપોર્ટના આધારે જવાબ આપવા કહ્યું છે. કોર્ટે સીલબંધ લિફાફામાં જવાબ આપવા કહ્યું છે. જણાવી દઈએ કે આલોક વર્માએ કેન્દ્રના ફેસલાને પડકાર્યો હતો.

(2:52 pm IST)