Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રંગીલો રાજસ્‍થાન

રાજસ્‍થાન વિધાનસભાની ચૂંટણીના પ્રચારની પુરબહાર મોસમમાં ચૂંટણીઓ સંબંધી લોકજાગૃતિ અભિયાન દરમ્‍યાન સ્‍થાનિક લોકકલાકારોએ અનોખી રીતે તેમની મૂછોનું પ્રદર્શન કર્યું હતું.

(11:10 am IST)