Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

હરિયાણામાં પ્રધાનમંત્રી મોદીની રેલીમાં કહાં હૈ બેટી બચાવો, બેટી પઢાઓ, શખ્‍સ બુમો પાડવા લાગ્‍યો પોલીસએ પકડી લીધો

     થાનેસર ( હરિયાણ) માં મંગળવારના પ્રધાનમંત્રી મોદીની રેલીમાં કહાં હૈ બેટી બચાવો, બેટી પઢાઓ તેમ બૂમો પાડતા શખસએ હંગામો કર્યો અને મીડિયા ગેલેરીમાં પત્રીકાઓ ફેંકી જે પછી પોલીસએ તેને પકડી લીધેલ.

પત્રિકામાં ધોરણ ૮ ની વિદ્યાર્થીની સાથે શિક્ષક દ્વારા યૌન ઉત્‍પીડન મામલામા પોલીસ અને સ્‍કૂલ દ્વારા કાર્યવાહી ન કરવાની જીક્ર હતી.

આરોપીને બદલે પીડિતાના પરિજનો પર દાખલ કરવામાં આવી એફઆઇઆર. શખ્‍સનુ કહેવું છે કે પ્રિન્‍સીપાલએ મામલાને દબાવવાની કોશિષ કરી હતી.

(11:24 pm IST)