Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

બેંગ્‍લુરુમાં ગાર્ડસની ગરદન પર ઉભો રહ્યો સિકયોરીટી ફર્મનો એમ.ડી.: વીડિયો વાયરલ થયો

     સોશ્‍યલ મીડિયા પર આવેલ વિડીયોમાં બેંગલુરુની એક ખાનગી સિકયોરીટી ફર્મના એમડી સલીમખાન એનુ  અપહરણ કરવાની યોજના બનાવી રહેલા બે ગાર્ડસને જમીન પર પછાડી એમના ચહેરા અને ગરદનને પગથી દબાવતો જોવા મળે છે.

        જયારે ગાર્ડસ એમની માફી માંગી રહ્યા છે પોલીસએ સલીમ સામે મામલો દાખલ કરેલ પોલીસના જણાવ્‍યા અનુસાર આ મામલામા ૬ શકમંદો છે. ᅠ

(10:13 pm IST)