Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

દિલ્લીના અલગ અલગ મેટ્રો સ્‍ટેશનો પર બે લોકોએ કરી આત્‍મહત્‍યાઃ એકએ કરી કોશિષ

     દિલ્લીના ન્‍યુ અશોકનગર મેટ્રો સ્‍ટેશન પર મંગળવારના ટ્રેનની આગળ કુદીને રપ વર્ષીય શખસએ અને ઉતમનગર ઇસ્‍ટ સ્‍ટેશનથજી સડક પર કુદીને ૪૦ વર્ષીય શખસએ આત્‍મહત્‍યા કરી લીધી.

        જયારે દ્વારકા મોડ સ્‍ટેશન પર પણ ૩૩ વર્ષીય શખ્‍સએ ટ્રેનની આગળ કુદીને આત્‍મહત્‍યા કરવાની કોશિષ કરી હતી જેનો હોસ્‍પિટલમાં ઇલાજ જારી છે.

(10:11 pm IST)