Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

અભિજીત બેનરજીને ઇકોનોમીકસનું નોબલ પ્રાઇઝ અપાવવા પાછળ રાહુલ ગાંધીનો હાથ ? ભારે ચર્ચા

નવી દિલ્હીઃ જાણીતા ડેટા એનાલીસ્ટ ડો.ગૌરવ પ્રધાને તેમના ટવીટ્ર હેન્ડલ ઉપર એક ટવીટમાં ગઇ રાત્રે જણાવ્યું છે કે તેઓ હાલમાં બેંગ્કોક નહિ પણ યુરોપના પ્રવાસે ગયા હતા. તેમણે રાહુલને પુછયું છે કે અભિજીત બેનર્જી અને તેમની પત્નિને નોબેલ પારિતોષક મળે તે માટે તમારો શું રોલ રહયો છે તે ભારતવાસીઓને જણાવશો ? અને હેતુ શું હતો ? બીલો ચુકવનાર તમે હતા ? આ ટવીટથી ભારે ચર્ચા શરૂ થઇ છે. ડો. જી પ્રધાનના નામથી તેમના ટવી્ટના  હજારો ફોલોઅર્સ છે અને તેમની અનેક રાજકીય આગાહીઓ મહિનાઓ પછી સાચી પડતી જોવા મળી છે.

(3:19 pm IST)