Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

૧૨૩ વર્ષના સ્વામી શિવાનંદ બાબાની વ્હીલ ચેર કે મદદ વિના વિદેશ મુસાફરી

શ્રી મોહનદાસ મેનને (એટ ધ રેટ મોહન સ્ટેટ્મેન) ટ્વીટર હેન્ડલ ઉપર ૨ તસ્વીરો શેર કરીને જણાવ્યું છે કે ૧૨૩ વર્ષના સ્વામી શીવાનંદ બાબાએ (જન્મ તા.૮ ઓગષ્ટ ૧૮૯૬) તાજેતરમાં કોલકત્તા થી લંડન (વાયા અબુધાબી)ની મુલાકાલ લીધી, તે પણ વ્હીલચેર કે એરલાઈનના કર્મચારીઓની કોઈ જ મદદ વિના... જે તસ્વીરમાં નજરે પડે છે

(1:03 pm IST)