Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

હિમાલયનો સમર્પણ યોગ (ભાગ-૫)

જે રતે ચિત્ત અસમાધાનના કારણે ભવિષ્યમાં જાય છે, તેવી જ રૌતે તે ભૂતકાળમાં પણ જાય છે. જયારે એક બાળક જન્મ લે છે, ત્યારે પાંચ વર્ષનું થવા સુધી તેને પૂર્વજન્મની વાતો યાદ રહે છે અને તે પૂર્વજન્મના ભૂતકાળમાં જ રહે છે. પછી ધીરે ધીરે તેને તે ભૂતકાળ યાદ નથી રહેતો. કારણ, આ જન્મના અનુભવોના પડ ચડવા પ્રારંભ થઈ જાય છે. જે રસતે જયારે આપણે ધરમાંથી નિકળતી વખતે 'ઉજળા વસ્ત્ર' ધારણ કર્સને નિકળીએ છીએ અને જેમ જેમ યાત્રામાં આગળ વધીએ છીએ, તેમ તેમ આપણા ઉજળા વસ્ત્ર મેલા થવા લાગે છે. યાત્રાના માર્ગમાં ઉજળા વસ્ત્રો પર ડાધા, મેલ, ધૂળ લાગવા માંડે છે અને ઉજળા વસ્ત્ર પણ મેલા થઈ જાય છે.બરાબર તે જ રૌતે ,બાળક જેમ જેમ પોતાની જીવનયાત્રા પર આગળ વધે છે, તે બાળકનું ચિત્તરૂપી ઉજળું વસ્ત્ર ભૂતકાળની ધૂળ અને મેલથી મલિન થવા લાગે છે અને 'ઉજળું વસ્ત્ર' જેટલું મેલું થશે, તેટલું તેને સ્વચ્છ કર વૂ અઘરુ બનશે અને જે બાળક વર્તમાનમાં નથી રહેતું, હંમેશા ભૂતકાળને યાદ કરતું રહે છે, તે બાળકનુ ચિત્તરૂપી ઉજળું વસ્ત્ર હંમેશા મેલું જ રહે છે. કારણ, તે બાળક ભૂતકાળને યાદ કરને તે ભૂતકાળનાં ડાધ ઉપર વધારે પડ ચડાવે છે. આ રૌતે મનુષ્યનાં ચિત્તને ભૂતકાળ અને આસક્ત અસ્થિર કરૈ છે. કારણ, બન્નેના સાથે હોવાથી ચિત્ત વતમાનમાં નથી રહેતું અને જે ચિત્ત વર્તમાનમાં નથી, તે અસ્થિર છે અને અસ્થિર ચિત્ત દુર્બળ ચિત્ત હોય છે અને એક ફર્મ ચિત્તથી શક્તિશાળી પરમાત્માને કેમ મેળવી શકાય? દૂર્બળ ચિત્તથી પરમાત્માની પ્રાપ્તિ કદી સંભવ જ નથી.''

તે સમયે સૂર્યોદય થયો અને ગુરુદેવે સૂર્યદેવતાને વંદન કર્યા અને આગળ કહેવાનું શરૂ કર્યું કે, ''કોઈપણ મનુષ્ય ભૂતકાળને ન ભૂલી શકે અને આસક્રિતપર નિયંત્રણ ન રાખી શકે. આજ સુધી કોઈ મનુષ્ય એવું નથી કરી શકયો અને કર્ર નહિ શકે. કારણ, મનુષ્યની જે જીવનશકિત છે તેનાથી વધારે સશક્ત ચિત્તશક્તિ છે. તેથી એક મનુષ્યની જીવનશક્િિત દ્વારા યિત્તશકિત પ૨ કદી પણ નિયંત્રણ ન કરી શકાય. ચિત્તશકેત પ૨ નિયંત્રણ કરવા માટે મનુષ્યે પોતાની જીવનશકિત વધાર વાની આવશ્યકતા છે. આ જીવનશકિતિ ફક્ત જીવનશક્તિની સામૂહિકતામાં જ વધી શકે છે અને આ જીવનશ કિતની સામૃહિક્તા સદગુરુની પાસે હોય છે. તે હજારો લાખો આત્માઓના જીવનની સાથે જોડાયેલ હોય છે અને હજારો લાખો આત્માઓ જન્મો જન્મથી પોતાના સદગુરુની સાથે જોડાયેલ હોય છે. તે જ કારણે ''સ૬ટ ગુડ વે હજારો લાખો આત્માઓના પાલનહાર હોય છે.તેથી તેમની સાથે તે આત્માઓની સામૃહિક્તા હોય છે અને આ સદગુરુના માધ્યમ દ્વારા આપણે તે લાખો આત્માઓની સાથે જોડાઈ શકીએ છીએ અને જોડાવાનો રસ્તો આ છે. આ ઉચ્ચસ્તરે જોડાયેલ આત્માઓની સામ્‌[હેક્તા મેળવવી અને આ ઉચ્ચ સ્થિતિના આત્માઓની સામૃહિકતા સદગુરુના ચરણોમાં હોય છે. તેથી આધ્યાત્મિક પ્રગતિમાં ગુરુચરણનું મહત્વ હોય છે. કારણ, આપ જેટલા નમશો તેટલી જ આપની ગ્રહણ કરવાની ક્ષમતા વધશે અને સદગુરુ રૂપી માધ્યમનો સૌથી નીચેનો છેડો ગુરુયરણ છે. તેથી વધારેમાં વધારે ગ્રહણ કરવા માટે વધારેમાં વધારે નમવું આવશ્યક છે. આ સનુષ્યું ડરમડુ ધનુ યનાં 'હું' ના અહંકારને ઓછો કરે છે અને આ 'હું' નો અહંકાર જેટલો ઓછો થશે તેટલો જ પોતાનો અલગ હોવાનો અહેસાસ ઓછો થશે અને આ અલગ હોવાનો અહેસાસ જેટલો ઓછો થશે, તેટલો જ સામૃહિક ચેતનાનો અહેસાસ વધારે થશે. તેથી ગુરૃચરણ જ તે સ્થાન છે, જયાં મનુષ્ય પોતાના જીવનનો ભૂતકાળ અને આસકિતરૂપી પુષ્પ સમર્પિત કર્રને મોક્ષ પ્રાપ્તિ ક્ર શકે છે.

આ ચતે જેવું ગુરુદેવે કહ્યું, તેવું જ મનોમન મેં પણ મારજીવનનો ભૂતકાળ અને આસકિતને પુષ્પ સમજીને ગુરુદેવના ચરણો ૫૨ રાખી દીધા અને અનાયાસ જ મારું ચિત્ત પણ તેમના શ્રી ચરણો પર જતુ રહ્યું અને માસ આંખો બંધ થઈ ગઈ. જાણે આ ગુરુચરણ હું મારા મન મંદિરમાં ભર લેવા માંગુ છું અને જયારે આંખો ખોલી તો ગુરુદેવ સ્મિત કરતા હતા.

એક દિવસ, સવારે એક વિચિત્ર અવાજ આવતો હતો અને તેના કારણે મારરી આંખ ખુલી ગઈ. ત્યારે બહાર તો અંધારુ હતુ. પરતુ ગુરુદેવ તેમની શૈયામાં ન હતા. એક બહુ મોટી પથ્થરની શિલા હતી. જે પહાડની અંદરની દિવાલ સાથે અડીને હતી અને એક ત૨ફથી ઉચી હતી. જાણે પડૃતિએ જ ગુરુદેવ માટે ઓશીઠું બનાવયું હોય. ત્યાં ઘણુ ઘાસ પડયું હતું. તેના ૫૨ ગુરુદેવ શયન કરતા હતા. ખબર નહિ ડેમ? જયારે તેઓ શૈયા ઉપર સુતા હોય ત્યારે મને તેમનાં ચરણ દબાવવામાં બહુ સાર્‌ લાગતું હતું. તેઓ કયારે શૈયા પ૨ સુવે અને કયારે હું તેમના ચરણ દબાવું, તેની હું રાહ જોતો હતો. જેવો રાતનો સમય શતો હતો, તો હું તેમની જ આસપાસ ફરવા લાગતો અને સંપૂર્ણ ચિત્ત તેમના ચરણો પર રહેતું. તેથી શરીરથી દૂર જઈજ ન શકાતું.તેમના ચરણ જયારે મારહાથમાં હોય ત્યારે ખબર નહિકેમ એક સ્થિરતાનો અનુભવ કરતો હતો, શાંતિનો અઝુભવ કરતો હતો. એવું લાગતું હતું કે જીવનમાં બધું પ્રાપ્ત કર લીધું. બસ, આ સ્થિતિમાં જ જીવન સમાપ્ત થઈ જાય. આખું જીવન સાર્થક થઈ ગયું હોય, આવો ભાવ આવી જતો હતો. તે દિવસે સવારે ગુરુદેવ શૈયા ૫૨ ન હતા. એટલે સવાર થઈ ગઈ હતી. હું ગુફાની બહાર આવ્યો. કંઈ દેખાયુ નહે. પરતુ અવાજોથી ખબર પડી કે ઘણાં હાથીઓનો સમૂહ તે ઝરણાની પાસે પાણી પીવા આવ્યો હતો અને તેઓ પરસ્પર જળક્રીડા કરતા હતા અને અવાજ કાઢતા હતા. થોડી સવાર થતાં જોયું, તો તેમની સાથે તેમનાં નાનાં નાનાં બચ્ચાં પણ હતાં. ત્યારે જોયું તો હાથણીનું બચ્ચું કિનારેથી પાણીમાં પડી ગયું. પાસે એક મોટો હાથી હતો. તેણે સૂંઢથી તે બચ્ચાને કિનારા પર ધકેલ્યો અને તેની મોં એ એક પગના સહારે તે હાથીના બચ્ચાને કિનારા ૫૨ ધકેલી દીધું. બચ્ચું બહાર નિકળીને બહુ ખુશ હતું. પછી તે અન્ય બચ્ચાઓ સાથે રમવા લાગ્યું. હાથીઓને જોયા, જેઓ સમૂહમાં રહેતાં હતાં અને સામૂહિક્તામાં રહીને પોતાના સમૂહની રક્ષા કરતા હતા. એકબીજાને મદદ કરતાં હતાં. સામૂહિક્તાનો પાઠ તે હાથીઓ પાસેથી શીખી શકાતો હતો. હાથીઓને પાણીમાં રમવું, પાણીમાં સૂવું અને પાણીની જળક્રિડા કરવી તે ગમતું હતું. એવું લાગ્યું કે બધાં હાથી પ્રસન્ન હતાં.

થોડા સમય પછી ગુરુદેવ આવ્યા. તેમના હાથમાં મોટાં જામફળ જેવા થોડા ફળ હતાં. તેમણે કહ્યુ , ''આને 'સ્કોશ' કહે છે''. તેમણે બે ફળ મને ખાવા માટે આપ્યા, પરંતુ તે ફળ એટલા મોટા હતાં કે એક જ ફળમાં મારું પેટ ભરાઈ ગયું અક હું એક જ ફળ ખાઈ શકયો. તે સ્થાનની આસપાસ આ ફળ ઘણાં પ્રમાણમાં ઉગેલા જોયેલાં. પરંતુ તેને ખવાય કે નહિ, તે વાત ત્યાં સુધી મને ખબર ન હતી. સ્વાદમાં કાચાં જામફળ જેવા લાગતાં હતાં. આ ફળ સરળતાથી ઉપલબ્ધ થતાં હતાં. જંગલી ડેળાનાં ઘણાં ઝાડ હતા. આ કેળા આકારમાં જાડા અને મોટા હતાં. પર તે કેળાની વચ્ચે કાળા રંગનાં બીજ થતાં. સામાન્ય કેળાથી ઓછા મીઠા હતાં. સ્વાદ પણ થોડો ઉગ્ર હતો. આ રૌતે કેળાના ઝાડ પણ અનેક જગ્યા જોવા મળતા. આ સ્થાને કોઈ મનુષ્ય ન હતા. સંપૂર્ણ નિર્જન સ્થાન હતુ. પશુ અને પક્ષી મોટી સંખ્યામાં હતાં.

જળાશયની પાસે ગુફાની બહાર ગુરુદેવ બેઠા અને ફરરી ચર્યા પ્રારંભ થઈ. તો તેમણે કહ્યું, ''એક મનુષ્ય કદી પણ પોતાની જીવનશકિતના સહારે ચિત્ત પર નિયંત્રણ ન કરી શકે. કારણ, મનુષ્યની ચિત્ત શક્તિ જીવનશકિત કરતા અનેકગણી વધારે શકિતશાળી હોય છે. તેથી મનુષ્યે સામૂહિક જીવંત શક્તિનો સહારો લેવો પડે છે. એકવાર મનુષ્યનું ચિત્ત પવિત્ર અને શુધ્ધ થઈ જાય તો ધીરે ધીરે ચિત્ત સશકત થવું પ્રારંભ થઈ જાય છે અને એક સશક્ત ચિત્ત બહુ પ્રભાવશાળી હોય છે. એક પ્રભાવશાળી ચિત્ત પરમાત્માની શક્તિનું માધ્યમ બની જાય છે. એક પ્રભાવશાળી ચિત્તવાળો મનુષ્ય, મનુષ્યના સમાજ માટે પણ કલ્યાણકારી હોય છે.આવા પ્રભાવશાળી ચિત્તવાળા વ્યકિતઓને એક વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે. તે કારણે , આવા વ્યકિત કોઈપણ પાર્થના કરે તો શુધ્ધ ચિત્ત હોવાના કારણે તે વ્યક્રિતની પાર્થના ૫૨માત્મા પૂર્ણ કરે છે. આવા મનુષ્યને પરમાત્માની શકિત પર પૂર્ણ વિશ્વાસ હોય છે અને આ સંપૂર્ણ વિશ્વાસના કારણે આ વ્યકિત સકારાત્મકતાથી ભરેલા હોય છે. આ મનુષ્ય પરમાત્માના સત્ય સ્વરૂપને જાણે છે. પરમાત્માના સત્ય સ્વરૂપને ઓળ ખે છે અને તે કારણે આવા મનુષ્યની પ્રાર્થનામાં સંપૂર્ણ વિશ્વાસ અને આસ્થા હોય છે.' (ક્રમશઃ... આવતા બુધવારે)

હિમાલયનો સમર્પણ યોગની રૂપરેખા (ભાગ-૧)

હિમાલય સમર્પણ યોગ' ગ્રંથમાળા હિમાલયના સદગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામજીના આધ્યાત્મિક ટ્વાસનું સ્વલિખિત વર્ણન છે. સ્વયંને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાન જનસમાજ સુધી પહોંચાડવાનોપ્‌ .ગુરૂદેવનો જીવન ઉદ્દેશ છે. આજ ઉદ્દેશની અંતર્ગત તેઓ પોતાના આધ્યાત્મિક પ્રવાસને શબ્દબધ્ધ કરી રહ્યા છે. એક જીવંત સદ્દગુરૂ દારા લખાઇ રહેલ આ એક જીવંત ગ્રંથ છે . જેના દ્વારા વર્તમાનની જ નહિ, પરંતુ આવનાર અનેક પેઢીઓ જીવંત અનુભૂતિ પ્રાપ્ત કરી શક્શે આત્મજ્ઞાનની શોધમાં ભટકતા આત્માઓ માટે આ ગ્રંથ એક દિવાદાંડી સમાન સાબિત થશે . ગ્રંથમાળા આ પ્રથમખંડમાં પ્‌. ગુરૂદેવએ પોતાના પ્રથમ ન શ્રી શિવબાબા પછીના 2ણ ગુરૂઓ સાથેના સાધનાકાળનું વર્ણન કરેલું છે . પ્રત્યેક ગુરૂએ પોતાના સાનિધ્યમાં પ્‌ . ગુરૂદેવ પાસે એક વિંશેષ્ટ સાધના કરાવી અને આગળના ગુર્‌ડાસે મોકલ્યા. પૂ. ગુરૂદેવે પ્રત્યેક ગુરૂ પ્રત્યે પર્ણ સમર્પિત થઈને તેમની પાસેથી તેમનું સમસ્ત જ્ઞાન અર્જીત કયું . આ ખંડ સાધકોને પૂ. ગુરૂદેવની શિષ્યકાળની નજીક લઇ જશે . જેના દ્વારા સાધક પ્‌. ગુરૂદેવ હારા એક નવી પ્રેરણા અને આત્મબળ પ્રાપ્ત કરો શકશે .

1)    Website: https://www.samarpanmediation.org
2)     Telegram: https://t.me/samarpansandesh (To get daily messages of P.Swamiji  directly on mobile)
3)    Website: https://www.bspmpl.com (for Literature (sahitya))  
4)    Mobile App: “THE AURA” by bspmpl (For Android and iPhone)

(11:01 am IST)