Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

કાશ્‍મીરમાં ર હિજબુલ આતંકીની ધરપકડઃ અન્‍ય આતંકીઓને હથિયાર સપ્‍લાય કરતા હતા.

        ગાંદરબલ ( જમ્‍મુ- કાશ્‍મીર) થી પોલીસએ હિજબુલ મુઝાહિદીનના ર આંતકીઓની ધરપકડ કરી છે. અન એમની પાસેથી હથિયાર અને ગોલા-બારુદ જપ્ત કરવામાં આવ્‍યો છે.

        પોલીસએ જણાવ્‍યું છે કે ધરપકડ થયેલ આતંકી અન્‍ય આતંકીઓને હથિયાર અને ગોળા-બારૂદ સપ્‍યાલ કરવાનું કામ અને હુમલાને અંજામ આપવા માટે એમનુ માર્ગદર્શન કરતા હતા. બંને આતંકી રાજોરીના રહેવાવાળા છે.

(12:00 am IST)