Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

મહારાષ્‍ટ્રના પરભણીમાં ૩૮ વર્ષીય પરિણિત યુવકે મહીલા સહકર્મીની વારંવારની યૌન સંબંધની માંગથી તંગ આવી આત્‍મહત્‍યા કરી

મહારાષ્‍ટ્રના પરભણીમાં  એક ૩૮ વર્ષીય પરિણિત યુવકે પોતાની મહીલા સહકર્મચારી દ્વારા વારંવાર યૌન સંબંધની બનાવવાની લગાતાર માંગણીથી પરેશાન થઇ આત્‍મહત્‍યા કરી લીધી. પોલીસે સ્‍યુસાઇડ નોટના હવાલાથી જણાવ્‍યું કે  આરોપી અપરાધિક  મામલાનો કેસ દાખલ કરવાની ધમકી આપી મૃતકને બ્‍લેકમેઇલ કરતી હતી. અને વારંવાર યૌન સંબંધ બનાવવા માટે મજબૂર કરતી હતી.

(11:27 pm IST)