Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

રાષ્ટ્રીય હરિત આક્રમણ(એનજીટી) એ દિલહી સરકારને રૂ. પ૦ કરોડનો દંડ ફટકાર્યો

રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી એ દિલ્હી સરકારને પ્રદુષણ ફેલાવતી સ્ટીલ ફેકટરીઓ બંધ નહી કરાવતા આ મામલે  રૂા.પ૦ કરોડનો દંડ કરેલ છે. એનજીટીના નિર્દેશો હોવા છતાં ફેકટરીઓ પર કોઇ કાર્યવાહી ન કરવાના કારણે દિલ્હી સરકરે ફટકાર લગાવેલ અને જલ્દી ફેકટરીઓ બંધ કરવાનો આદેશ આપેલ. જયારે  ફેકટરીઓ વ્યવસાયિક ગતિવિધિઓની પ્રતિબંધિત યાદીમાં સામેલ છે.

(10:35 pm IST)