Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સેન્સેકસ-નીફટી ઉછળ્યા

મુંબઇ : બપોરે ર.૩૦ કલાકે સેન્સેકસ ર૯૦ પોઇન્ટ વધીને ૩પ૧પપ અને નીફટી ૭૬ પોઇન્ટ વધીને ૧૦પ૮૯: ડોલર સામે રૂપિયો ૭૩.૬૭ ઉપર ટ્રેડ કરે છેઃ શેરબજારમાં આજે તમામ સેકટર ગ્રીન ઝોનમાં

(3:15 pm IST)