Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્‍યક્ષ કન્‍હૈયાકુમાર પર પટનામાં એમ્‍સના ડોકટરો સાથે મારપીટનો આરોપ

 

ફોટોઃ ૧  (કન્‍હૈયાકુમાર)

જેએનયુ છાત્રાસંઘના પૂર્વ અધ્‍યક્ષ કન્‍હૈયા કુમાર પર પટના (બિહારમાં) એમ્‍સના ડોકટરો સાથે મારપીટનો આરોપ લાગ્‍યો જેને લઇને  હોસ્‍પિટલમાં જુનીયર ડોકટરોએ  સુરક્ષાની માંગણી સાથે હડતાલ પર ચાલ્‍યા ગયા. કન્‍હૈયાકુમાર એક મિત્રને મળવા ગયા હતા અને એમની સાથે ૪૦-પ૦ સમર્થકો હતા. જયારે રીપોર્ટ પ્રમાણે આ દરમ્‍યાન ગાર્ડ અને ડોકટરો સાથે ર્ર્દુવ્‍યવહાર કરેલ.

(12:00 am IST)