Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

બેટી પઢાઓ બેટી કો બીજેપી ના એમએલએ સે બચાવોઃ કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ મધ્‍યપ્રદેશના દતિયામાં કહ્યું કે અસલીનારા છે ‘‘બેટી પઢાઓ બેટીકો બીજેપી ના એમએલએ થી બચવો'' એમણે કહ્યું કે પ્રધાનમંત્રીશ્રીના દિલમાં મહિલાઓ અને પીડીતો માટે જગ્‍યા નથી. રાહુલગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ કયારેય કોઇઇ ખેડૂત અને મજદુરને ભાઇ નથી કહેલ.

(12:00 am IST)