Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્‍વમાં ભારતમાં કારોબાર કરવો સરળઃ એફડીઆઇમાં વૃદ્ધિઃ મોંઘવારી કાબુમાં: સઉદી અરબ - ઉર્જામંત્રી

સઉદી અરબના ઉર્જા મંત્રી ખાલિદ-એ-અલ-ફલીહ એ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી પોતાના સારા દિવસો ના વાયદા સારી રીતે પુરા કરે છે. એમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્‍વમાં ભારતમા કારોબાર કરવો સરળ થયો છે. મંત્રીએ કહ્યું કે મોદીના કાર્યકાળમાં એફડીઆઇ. મા વૃદ્ધિ થઇ છે અને મોંઘવારી નિયંત્રણમો છે.

(12:00 am IST)