Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સાલ ર૦૦૦ થી અત્‍યાર સુધીમાં વિશ્વમાં ભૂખમરાનું સ્‍તર ર૮ ટકા ઓછું થયુઃ ગ્‍લોબલ હંગર ઇન્‍ડેકસ

ગ્‍લોબલ હંગર ઇન્‍ડેકસ ર૦૧૮ ના રીપોર્ટ પ્રમાણે સાલ ર૦૦૦ થી અત્‍યાર સુધી માં દુનિયાભરમાં ભૂખમરાનું સ્‍તર ર૮ ટકા ઓછુ થયુ. ૧૧૯ દેશોની આ સુચીમા જણાવવામાં  આવ્‍યું છે કે  આ દેશોમાં ઇથિયોપિયા, ભારત,મ્‍યાંમાર, ઇન્‍ડોનેશીયા અને ઉત્તરકોરિયા સહીત કુલ પર દેશોમાં ભૂખમરાની સ્‍થિતિ ગંભીર થી લઇ અત્‍યંત ગંભીર બનેલ છે.

(8:53 am IST)