Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

૧ મહિનામાં વેકસિન તૈયાર થઇ જશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો

વોશીંંગ્ટન તા. ૧૬ :.. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે એક મહિનાની અંદર કોરોનાં વાયરસની વેકસીન તૈયાર થઇ જશે.

એબીસી ન્યુઝ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ટ્રમ્પે કહ્યું હતું કે, એફડીએને કારણે ગત પ્રશાસનને વેકસીન બનાવવામાં વર્ષો લાગી જાય છે પણ અમે તે થોડા જ સપ્તાહમાં પ્રાપ્ત કરી લેશું.

(11:12 am IST)