Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ઉતરપ્રદેશમાં ભારે વરસાદ પછી થોડી સેકન્ડોમાં જ મકાન ધરાશયી થયુઃ વિડીયો વાયરલ થયો

ઉતરપ્રદેશના બેરિયા તાલુકાનુ (બલિયા) કેહરપુર ગામમાં ભારે-સતત વરસાદ પછી એક મકાન થોડી ક્ષણોમાં જ જમીનદોસ્ત થઇ ગયુ હતુ.

આ ઘટનાના વિડીયો જોવા મળે છે કે ગંગા કિનારે આવેલ આ મકાન થોડી ક્ષણોમાં જ ધરાશયી થયુ. રીપોર્ટસ મુજબ ઉતરપ્રદેશની થોડી નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. દુર્ઘટનામા કોઇ જાનહાનીના સમાચાર નથી.

(11:59 pm IST)