Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ઓનલાઇન સ્કુટીની ખરીદી દરમ્યાન મુંબઇમાં શખ્સ સાથે થઇ રૂ. ૯૭૦૦૦ ની છેતરપિંડી

મુંબઇ ( મહારાષ્ટ્ર) ના ખારમા એક શખ્સ સાથે એક સ્કુટી ઓનલાઇન ખરીદી દરમ્યાન કુલ રૂ. ૯૭૦૦૦ ની છેતરપીંડી થઇ હતી.

પોલીસે જણાવ્યુ કે જાહેરાતમાં આપેલ નંબર પર કોલ કરવાથી શખ્સ પાસેથી ઘણી વખત પૈસા વસુલવામા આવ્યા અને શખ્સ દ્વારા પૈસા પરત માંગતા લિંક મોકલી રૂ. ૭૦૦૦૦ કાઢી લીધા હતા. પછી નંબર ડાયલ કરવા પર ફોન બંધ આવતો હતો.

(11:57 pm IST)