Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

સુપ્રીમ કોર્ટએ ફારૂક અબ્દુલ્લાની મુકિતને લઇ કેન્દ્ર અને રાજયને મોકલી નોટિસ

સુપ્રીમ કોર્ટએ સોમવારના ફારૂક અબ્દૂલ્લાની મુકિતને લઇ દાખલ કરેલ એમડીએમના ચીફ વાઇકોની અરજી ઉપર સુનાવણી કરતા કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને નોટીસ જારી કરી છે.

વાઇકોએ પોતાની અરજીમાં કહ્યું છે કે અબ્દુલ્લાને એમના દ્વારા ચેન્નાઇમાં આયોજીત એક સેમિનારમાં ભાગ લેવા માટે નથી જવા દેવાતા.

(11:11 pm IST)