Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ગુલામનબી આઝાદને મળી કાશ્મીર જવાની પરવાનગીઃ સીજેઆઇ બોલ્યા જરુર પડશે તો હુ ખુદ જમ્મુ-કાશ્મીર જઇશ

    સુપ્રીમ કોર્ટએ સોમવારના કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદને શ્રીનગર, બારામુલા, અનંતનાગ અને જમ્મુ જવાની પરવાનગી આપી છે.

     ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યું કે આઝાદ પોતાના કહેવા મુજબ ત્યાં કોઇ ભાષણ નહી આપે અને ન કોઇ જનસભાને સંબોધન કરશે. એમણે એમ પણ કહ્યું જો જરુરત પડશે તો હુ ખુદ જમ્મુ-કાશ્મીર જઇ શકુ છુ.

(11:10 pm IST)