Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

શિવ સૈનિકોને મંદિરની પ્રથમ ઇંટ રાખવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યુ છે : શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરેની ઘોષણા

શિવસેના ના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ કહ્યૂં છે કે શિવ સૈનિકોને રામમંદિરની પ્રથમ ઇંંટ રાખવા મટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યુ છે.

એમણે કહ્યું કે સરકાર આ દિશામાં જે રીતે કામ કરી છે એને જોતા આશા વધી ગઇ છે ઉદ્વવએ કહ્યું કે સરકાર અનુચ્છેદ ૩૭૦ નિરસ્ત કરવા જેવું સાહસિક કદમ ઉઠાવવું જોઇએ. આ મામલા પર અદાલતમાં અંતિમ સુનાવણી ચાલી રહી છે.

 

(11:09 pm IST)
  • સોની બજાર વિસ્તારમાં નવા રાક્ષસી ટ્રાફીક કાનુનના વિરોધમાં : ૧૫-૨૦ લોકો બંધ પળાવવા નિકળી પડયાઃ ૨-૪ દુકાનો બંધ થઇ ત્યાં ટોળું વિખેરાઇ ગયું: સ્થિતિ શાંતી પૂર્ણ access_time 12:24 pm IST

  • દિવગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીની પેરોલ પુરી : ફરીથી જેલમાં મોકલાઈ : નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલની મુદત વધારવા કરેલી અરજી કોર્ટે ફગાવી ; નલિનીને તેણીની પુત્રીના લગ્નની વ્યવસ્થા સંદર્ભે 51 દિવસની પેરોલ મળી હતી : હાઇકોર્ટે ગત મહિને 30 દિવસની છૂટી આપી હતી બાદમાં ત્રણ સપ્તાહ વધારી દેવાયા હતા access_time 12:52 am IST

  • નીફટી ૧૧૦૦૦ ની અંદરઃ શેરબજારમાં વેંચવાલીનો માહોલઃ રૂપિયો ૭૧.૪૬ : શેરબજારમાં વેંચવાલીનો માહોલ નીફટી ૧૧૦૦૦ ની અંદરઃ સેન્સેકસ ર.૩૦ કલાકે ર૭૦ પોઇન્ટ ઘટીને ૩૭૧૧૪ અને નીફટી ૮૧ પોઇન્ટ તુટીને ૧૦૯૯૪: ડોલર સામે રૂપિયો ૭૧.૪૬ ઉપર ટ્રેડ કરે છે access_time 11:43 am IST