Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રૂ. ૧ કરોડનું ફર્નિચર ચોરનાર આરોપી પૂર્વ આંધ્ર વિધાનસભા સ્પીકરએ કરી આત્મહત્યા

આંધ્ર પ્રદેશના પૂર્વ વિધાનસભા સ્પીકર કોડેલા શિવપ્રસાદ રાવ એ સોમવાર સવારે હૈદરાબાદમાં આવેલ પોતાના ઘરમાં આત્મ હત્યાની કોશિષ કરી જે પછી ઁહોસ્પિટલમાં સારવાર દરમ્યાન એમનું મોત થયુ.

રાવ પર આરોપ હતો કે એમણે વિધાનસભાનું રૂ. ૧ કરોડની કીંમતનુ ફર્નિચર ગુટુરમાં આવેલ પોતાની ઓફીસ અને ઘરમાં લગાવ્યુ હતુ. રાવના પુત્ર પર ૩૦ લેપટોપ ચોરવાનો આરોપ હતો.

(11:03 pm IST)