Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

પાકિસ્તાનનું જુઠાણાનું સ્મારક!!!

લાહોરઃ પાક વાયુસેના મેમોરીયલ ખાતે મિગ- ૨૧ બાઈસન અને સુખોઈ- ૩૦ને તોડી પાડવાનો દાવો કર્યો છે. અહીં એફ- ૧૬ સ્કોવડન લીડર હસન મહમુદનું નામલખી ૨ વાયુ સૈનિકોની કબર છે. જેને ભારતીય એરફોર્સે ડોગ ફાઈટમાં નેસ્તાનાબુદ કરેલ. ભારતે આને ખોટી વિજય વાર્તા હોવાનું જણાવ્યું છે.

(4:10 pm IST)