Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

બરોડા બેંક હવે વેંચશે દેના બેંકનું હેડ કવાર્ટરઃ ૫૩૦ કરોડ મળશે

મુંબઈઃ અહીંના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ ખાતે દેના બેન્કની આવેલ તમામ પ્રોપર્ટી વેચવાનુ બરોડા બેંકે નક્કી કર્યુ છેઃ આ વેંચાણથી બેંકને રૂ. ૫૩૦ કરોડ મળવાની શકયતા છેઃ ૧૮ ઓકટોબરના રોજ ઈ-એકશન થશેઃ પ્રોપર્ટીની જમીન ૨૮૭૮.૩૬ ચો.મીટર છે, બિલ્ટઅપ એરિયા ૯૯૫૩.૭૩ ચો.મીટર છે, રીઝર્વ પ્રાઈસ ૫૩૦ કરોડ રખાઈ છે

(10:29 am IST)