Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

અજમેરના અસિરાબાદમાં હોસ્ટેલનું ખાવાનું ખાવાથી 85 બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર

રાજસ્થાનના અજમેર જિલ્લાના નસીરાબાદ શહેરમાં હડકંપ મચી ગયો જયારે સ્કુલ હોસ્ટેલમાં રહેનાર બાળકોની અચાનક તબિયત બગડી ગઈ હતી અહીં એક નહીં પરંતુ 85 બાળકોને ખાવાનું ખાતા જ ઉલ્ટી અને પેટમાં દુખવા લાગ્યું હતું . બધા જ બાળકોને નસીરાબાદ સામાન્ય ચિકિત્સાલયમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂચના મળતા જ જિલ્લા કલેક્ટરે હોસ્પિટલ પહોંચીને પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી .

(6:56 pm IST)