Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

આજના દિવસે ૧પ સપ્‍ટે.૧૯પ૯ દૂરદર્શનની સ્‍થાપના થયેલ

નવી દિલ્‍હી :  સ્‍ટુડીયો અને ટ્રાન્‍સમિટરના મામલે દુનિયામાં સૌથી મોટું પ્રસારણ સંગઠનોમાંનુ એક દુરદર્શનની સ્‍થાપના ૧પ સપ્‍ટે.૧૯પ૯ ના થયેલી. આની શરૂઆત વિકાસ સંબંધી નિતીઓને પ્રોત્‍સાહન દેવા માટે પ્રાયોગિક ધોરણે થયેલ, પરંતુ ૧૯૬પ માં પોતાનું દૈનિક પ્રસારણ શરૂ કરવાવાળું દૂરદર્શન ૧૯૮ર માં રાષ્‍ટ્રીય પ્રસારક બન્‍યું.

 

(11:52 am IST)