Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મુખ્યમંત્રી વિજયભાઈ અને ડે. મુખ્યમંત્રી નીતિ પટેલે દિલ્હીમાં અટલજીને શ્રધાસુમન અર્પણ કર્યા

 

નવી દિલ્હી : ભારતરત્ન અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનું સાંજે. 5.05 વાગ્યે દિલ્હીમાં એઈમ્સ ખાતે નિધન થયું હતું. જેના પગલે સમગ્ર દેશમાં શોકલહેર વ્યાપી ગઈ છે. તેમના પાર્થિવ દેહને એઇમ્સથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે દિલ્હી પહોંચીને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલ બિહારી બાજપેયીજી ના પાર્થિવ દેહ ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા

(11:11 pm IST)
  • દિલ્હી-એનસીઆર,સમગ્ર ઉત્તર ભારત અને મધ્યભારતમાં સહીત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી :હવામાનનું પૂરાવાનુંમાન કરતા સ્કાઈમેટ મુજબ દિલ્હી એનસીઆર।ઉત્તર ભારત,મધ્યભારત અને દક્ષિણમાં કર્ણાટક,આંધ્રપ્રદેશ,તેલંગાણા સહીત દેશના અનેક ભાગોમાં વરસાદ થવાની શકયતા access_time 1:09 am IST

  • મગફળી કોૈભાંડ મુદ્દે પરેશ ધાનાણીના ૩'દિના ઉપવાસના મંડાણ : સાબરમતી આશ્રમ સામે ઉપવાસ છાવણીઃ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની ઉપસ્‍થિતિ access_time 11:40 am IST

  • ભારત અને પાકિસ્તાનના સબંધો સુધારવામાં વાજપેયીના પ્રયાસો હંમેશા યાદ રહેશે :ઇમરાનખાન : ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ દેશ વિદેશના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી :પાકિસ્તાનના ભાવિ પીએમ ઇમરાનખાને અટલજીના નિધન પર દુઃખ વ્યક્ત કરીને કહ્યું કે વાજપેયી એક ઉચ્ચ દરજ્જાના રાજનીતિક વ્યક્તિ હતા ,ભારત અને પાકિસ્તાનના સબંધો સુધારવામાં વાજપેયીના પ્રયાસો હંમેશા યાદ રહેશે access_time 12:53 am IST