Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મેરઠમાં હિન્‍દુ કોર્ટની સ્‍થાપના

 ગોડસેની મૂર્તિ મૂકાઇ : શરીયા કોર્ટની જેમ મેરઠમાં હિન્‍દુ કોર્ટની સ્‍થાપના કરવામાં આવી છે. જેમાં હિન્‍દુઓની સમસ્‍યાઓ-પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. આ કોર્ટના ચીફ જસ્‍ટીસ તરીકે એક સાધ્‍વજીની નિયુકિત કરાઇ છે. આ કોર્ટમાં વધુમાં વધુ મૃત્‍યુદંડ સુધીની સજાની જોગવાઇ છે. કોર્ટમાં નથુરામ ગોડસેની પ્રતિમા મૂકવામાં આવી છે.

(4:20 pm IST)