Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રૂપિયામા વણથભી નબળાઈ : એકધારા ચોથા દિવસે ડોલર સામે વધુ ગગડ્યો

મુંબઈ :આ સપ્તાહના સતત ચોથી દિવસે રૂપિયો ડોલરના મુકાબલે નબળો પડ્યો છે. મંગળવારે રૂપિયાએ ડોલર સામે 70ની સપાટી કુદાવ્યા બાદ આજે 70.32ના રેકોર્ડ ઘટાડા સાથે ખુલ્યો છે. નિષ્ણાંતોના મતે તુર્કીની અર્થવ્યવસ્થા ખૂબ ખરાબ હાલતમાંથી પસાર થઈ રહી હોય તેની અસર સતત ભારતીય રૂપિયા પર પડી રહી છે. અઠવાડિયામા ચોથા દિવસે રૂપિયાએ ડોલરના મુકાબલામાં 70.25ના સ્તર પરથી શરૂઆત કરી છે

(1:15 pm IST)